મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે ભડીયાદ નજીક શ્રેષ્ઠ લોકેશનમાં 5 હજાર સ્કે.ફૂટની જગ્યા ધરાવતો વિશાળ સેડ ભાડે આપવાનો છે. જે અનેક સુવિધાઓથી સજ્જ છે. રસ ધરાવનાર પાર્ટીને સંપર્ક કરવા જણાવાયું છે. સેડની ખાસિયત ◆ 2500 ફૂટના 2 માળ (કુલ 5000 ફૂટ) ◆ 24 કલાક લાઇટ (થ્રી ફેઇઝ) ◆ 24 કલાક પાણી ◆ બંને માળે ટાઇલ્સ ◆ લિફ્ટની સુવિધા ◆ CCTV કેમેરા ◆ ગાડીનું પાર્કિંગ વધુ વિગત માટે મો.નં.9924492620 મો.નં.9054044000