મોરબી : મોરબીમાં સારા લોકેશનમાં આવેલ બેંકવેટ હોલ સાથેનું રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે. અહીં બેંકવેટ હોલની 200 લોકોની કેપેસિટી છે. આ ઉપરાંત 80 લોકોની કેપેસિટી સાથે ડાઇનિંગ હોલ પણ છે. ફૂડના ધંધો કરવા ઇચ્છુંકો માટે આ પ્રોપર્ટી એકદમ બેસ્ટ છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.ઉપલબ્ધ સુવિધાઓ● 9 એસી● 1000+ પ્લેટ● ચીમની● કિચન ઇકવિપમેન્ટ● રેસ્ટોરન્ટના ઇકવિપમેન્ટ● અન્ય ઘણી વસ્તુઓસરનામું : હ્યુન્ડાઇ શો રૂમ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં.9316418882