નાસ્તાના લવર્સ માટે મોરબીમાં આવી ગયું છે..'સમોસાઝ'..જ્યાં મળશે..17 પ્રકારના ચટપટા સમોસાની સાથે નાસ્તાની અનેક વેરાયટીઓ..જુઓ વિડિયો.. ઇન્ડીયામાં 100 વધુ બ્રાંચ ધરાવતી ઇન્દોરની નેશનલ લેવલની પ્રખ્યાત બ્રાન્ડ 'સમોસાઝ' હવે રવાપર પાસે આવેલા ગોલ્ડન માર્કેટમાં પ્રીમિયમ લોકેશન પર શરૂ.. 'સમોસાઝ'માં 17 પ્રકારના સમોસાની સાથે, ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર, મોમોઝ, ચાઇનીઝ, નાચોઝ, ઢોસા-સિગાર, સેન્ડવીચ, પરોઠા સહિતના નાસતાઓની વિશાળ રેન્જ..સાથે શેક, લચ્છી અને મોકટેલની પણ મજા માણો.. વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડો.અમીષા રાચ્છ સાથે... સરનામું : 'સમોસાઝ', ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન માર્કેટ, ઉત્સવ સાડીની બાજુમાં, રવાપર રોડ, રવાપર ગામ પાસે, મોરબી. સંપર્ક : 9712522000