વર્ષોના અનુભવી ટેક્નિશિયન દ્વારા અપાશે વ્યાજબી ભાવે બેસ્ટ સર્વિસ : નંબર સેવ કરી લ્યો, ગમે ત્યારે કામ આવશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળો શરૂ થઈ ગયો છે.ત્યારે સારૂ કુલિંગ મેળવવા એસીની સર્વિસ કરવી ખૂબ જરૂરી છે. જેના માટે તમારે સર્વિસ માટે માત્ર એક જ ફોન ઘુમાવવાનો રહેશે અને ઘરે બેઠા તમને ફાસ્ટ સર્વિસ મળી જશે. મોરબીમાં એસીના ટેક્નિશિયન તુષારભાઈ વર્ષોના અનુભવી છે. તેઓ એસીની વોટર સર્વિસ અને સાદી સર્વિસ કરી આપે છે. આ સાથે એસી ઈન્સ્ટોલેશન પણ કરી આપે છે. વધુમાં એસીમાં કોઈ પણ ખરાબી હોય તેઓ રીપેરીંગ પણ કરી આપે છે. આ તમામ માત્ર એક ફોન ઉપર મળી જશે. વધુમાં તેઓ આ સર્વિસ એકદમ વ્યાજબી ભાવે આપે છે. તો નંબર સેવ જરૂર કરી લ્યો. તુષારભાઈ મો.નં. 91065 96829