મોરબી : મોરબી જિલ્લા વાયુ વાવઝોડાની ઘાત ટળી છે.પણ હજુ વાતાવરણમાં કરન્ટ યથાવત છે.તેથી મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિતના આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ગઈકાલે સ્થળાતર કરેલા લોકોને પણ હજુ સલામત સ્થળે રખાયેલા છે.ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવલખી અને વર્ષામેડી સહિતના આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે રાહતનું કાર્ય હાથ ધરીને તેમને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne