મોરબી : ગઈકાલે તા. 12ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હતી. ત્યારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં વિવેકાનંદ કેન્દ્ર દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રના કાર્યકર્તાઓ અનિલભાઈ મહેતા, પી. એન. રાંકજા, હકાબાપુ તથા દિપકભાઈ હાજર રહ્યા હતા.