મોરબી : મોરબીમાં પોલીસની સતત ધોંસ ચાલુ હોવા છતાં નશેડીઓ સુધરવાનું નામ નથી લેતા ત્યારે ત્રાજપર ગામના આવેદ પાસે આજે બે નશેડીઓએ પચાસ-પચાસમાં મળતી દેશી પોટલીઓનો નશો કરી ભાન ભૂલી જઈ નજીકમાં જ આવેલ હાઈવેના પુલની પાળી ઉપર આરામ ફરમાવવા લંબાવી દેતા કોઈ જાગૃત નાગરિકે આ નશેડીઓનો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. https://youtu.be/su4WiJuNiUk