સ્કાય મલ્ટીપ્લેક્ષમાં રાત્રે 10 વાગ્યાના શોમાં મળશે આ ઓફરનો લાભ : તરત જ ટિકિટ બુક કરાવો અને મનોરંજનનો બમણો આનંદ માણોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારે ચારે તરફ 'ધુરંધર 2' મુવીની જ ચર્ચાઓ છે. જો તમે હજુ સુધી આ મુવી ન હોયું હોય, તો આજે મુવી જોવાનો શ્રેષ્ઠ અવસર આવી ગયો છે. આજે 27મી માર્ચના રોજ રામ નવમી નિમિત્તે બ્લોકબસ્ટર મૂવી 'ધુરંધર 2' (Dhurandhar 2) મૂવીના રાત્રીના 10 વાગ્યાના શોમાં દરેક ટિકિટ પર ફ્લેટ 15% નું આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર સ્કાય મલ્ટિપ્લેક્સની ટીકીટ ઉપર મળશે. જો તમે થિયેટરમાં જઈને ઓછા ખર્ચે પૂરા પરિવાર કે મિત્રો સાથે ફિલ્મના મનોરંજનની મજા લેવા માંગતા હોવ, તો આ શાનદાર તક ચૂકવા જેવી નથી.ઑફરની મુખ્ય વિગતો: ● મૂવી: ધુરંધર 2 (Dhurandhar 2)● થિયેટર: સ્કાય મલ્ટિપ્લેક્સ● તારીખ: શુક્રવાર, 27 માર્ચ● શો ટાઈમ: રાત્રે 10:00 વાગ્યે● ઓફરનો લાભ લેવા મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપના મેમ્બર હોવું જરૂરી છેઑફરનો લાભ લેવા અને તમારી સીટ અત્યારે જ બુક કરવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અથવા WhatsApp દ્વારા મેસેજ કરો. મો.8238227770(નોંધ : આ નંબર ઉપરથી જ ઓફરનો લાભ મળશે)