ગુજરાતી ટુર મેનેજર, તમામ જગ્યા એ ફ્લેમિંગો સ્પે.જૈન -વેજ મેનુ, તમામ જગ્યાએ બેસ્ટ લોકેશન હોટેલ સહિતની અનેક ખાસિયત, પેકેજમાં કોઈ છૂપો ખર્ચ નથી, તો આજે જ પેકેજ બુક કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અનેક મોરબીવાસીઓના આ દિવાળી વેકેશનને યાદગાર બનાવનાર ગુજરાતની નંબર ૧ ટ્રાવેલ કંપની ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લિ. હવે દિવાળી સ્પે. પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમામ વસ્તુઓ ઇન્કલુડ હશે. સમયની બચત સાથે કોઈ સ્થળ રહી ન જાય તેનું સમયબદ્ધ આયોજન હશે. ગુજરાતી ટુર મેનેજર હશે. તમામ જમવાનું જૈન -વેજ હશે. તમામ સ્ટે બેસ્ટ હોટેલમાં હશે. પેકેજમાં કોઈ છૂપો ખર્ચ નહિ હોય.ફ્લેમિંગો ટુર્સબેન્ક ઓફ બરોડા પાસે,ધરતી ટાવરની સામે,સરદાર રોડ, મોરબીમો.નં. 9712958501● વિયેતનામ (૮ રાત-૯ દિવસ)નવેમ્બર: ૮,૧૪,૨૩,૨૧,૨૩,૨૪, ડિસેમ્બર : ૧,૬,૭,૮,૧૫,૧૪,૧૯,૨૭● દુબઈ (૬ રાત- ૭ દિવસ)ઓક્ટોમ્બર : ૩૦,૨૯નવેમ્બર : ૧,૨,૩,૪,૫,૨૦,૩૦ડિસેમ્બર: ૧૧,૧૮● બાલી (૬ રાત- ૭ દિવસ)ઑક્ટોબર: ૨૫,૨૬,૨૭,નવેમ્બર: ૧૫,૨૨ડિસેમ્બર: ૬,૨૦,૨૬,૨૭● સિંગાપુર - મલેશિયા વીથ ક્રૂઝ (૯ રાત ૧૦ દિવસ)ઓક્ટોમ્બર: ૨૩નવેમ્બર: ૭,૮,૧૪,૨૨,૨૬,૨૮ડિસેમ્બર: ૩,૧૦,૧૨,૧૭,૨૦,૨૫,૨૬,૨૭