એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આકર્ષક કિંમતે : આજે જ બુક કરો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના વેકેશનને યાદગાર બનાવવા અમદાવાદનું ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં અમેરિકા, કેનેડા, યુરોપ, સિંગાપોર-મલેશિયા, દુબઇ, થાઇલેન્ડ, બાલી, લેહ, કાશ્મીરનાં એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આપવામાં આવી રહ્યા છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો. ફ્લેમિંગો ટુર્સ બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે, સરદાર રોડ, મોરબી મો.નં. 9712958501 અમેરિકન એક્સપિરિયન્સ ઇસ્ટ એન્ડ વેસ્ટ આ પેકેજ 12 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 21 જુલાઈ, 11 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર અને 20 ઓક્ટોબરથી શરૂ થશે. 2 રાત્રી ન્યુયોર્કમાં, 1 રાત્રી વોશિંગ્ટન, 2 રાત્રી નાયગ્રા ફોલ્સ યુએસએ, 3 રાત્રી લાસવેગસ, 2 રાત્રી લોસ એન્જલીસ અને 2 રાત્રી સન્ફ્રાન્સિસ્કોમાં રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 9 લંચ, 12 ડિનર લંચ સામેલ રહેશે. એસેન્સ ઓફ કેનેડિયન રોકીઝ મહારાજ ટુર આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 15 જુલાઈથી શરૂ થશે. 1 રાત્રી કેલ્ગરી, 2 રાત્રી બન્ફ, 2 રાત્રી જેસપર, 1 રાત્રી કમલુપ્સ, 1 રાત્રી વિસલર અને 2 રાત્રી વેંકુવેરમાં રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 8 પીકનીક લંચ અને 9 ડિનર સામેલ રહેશે. યુરોપિયન ડ્રિમ્સ સમર પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 21 મે, 4 જૂન, 18 જૂન, 9 જુલાઇ, 23 જુલાઈ, 25 ઓગસ્ટ, 27 ઓગસ્ટ, 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. 3 રાત્રી ફ્રાન્સમાં અને 4 રાત્રી સ્વિત્ઝર્લેન્ડમાં રહેશે. જેમાં 3 રાત્રી પેરિસમાં, એક રાત્રી લુસન/ફ્રીબોર્ગ, 2 રાત્રી ઇન્ગલબર્ગ અને 1 રાત્રી ઝુરિચમાં રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 ડિનર, 4 લંચ અને 2 પેકડ લંચ સામેલ રહેશે. ધમાકા સિંગાપોર- મલેશિયા આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 10 જૂન, 24 જૂન, 8 જુલાઈ, 22 જુલાઈ, 15 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, 19 ઓગસ્ટ, 26 ઓગસ્ટ, 9 સપ્ટેમ્બર અને 23 સપ્ટેમ્બરએ શરૂ થશે. પેકેજમાં જેન્ટિંગ હાઇલેન્ડસમાં 2 રાત્રી, કુલાલ્મપુરમાં 1 રાત્રી, સિંગાપોરમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેલેજમા 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનર સામેલ છે. એક્સપિરિયન્સ દુબઇ વિથ અબુધાબી આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 14 જુલાઇ, 28 જુલાઈ, 22 જુલાઈ, 2 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર, 24 સપ્ટેમ્બર, 29 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. આ પેકેજમાં 4 રાત્રી દુબઇ અને 2 રાત્રી અબુધાબીમાં રહેશે. પેકેજમાં 1 બ્રન્ચ, 6 બ્રેકફાસ્ટ, 1 લંચ, 1બાર્બીક્યું ડિનર, 1 પેકડ ડિનર અને 5 ડિનર સામેલ છે. થ્રિલિંગ થાઈલેન્ડ આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 26 જૂન, 24 જુલાઈ, 7 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 21 ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં 2 રાત્રી ફુકેટ, 2 રાત્રી કરાબી અને 2 રાત્રી બેંગકોકમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનર સામેલ રહેશે. એક્ઝોટિક બાલી આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 5 જૂન, 12 જૂન, 19 જૂન, 26 જૂન, 1 જુલાઈ, 15 જુલાઈ, 29 જુલાઈ, 12 ઓગસ્ટ, 2 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર, 30 સપ્ટેમ્બર અને 7 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ચારેય રાત્રી બાલી આઇલેન્ડમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ સામેલ રહેશે. લેહ લાઇમ લાઈટ ડ્રિમ્સ ટુર આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 3 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં લેહમાં 4 રાત્રી, નુબ્રા વેલી 2 રાત્રી, પેંગોન્ગ ટીસો લેકમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ રહેશે. લેહ લાઇમલાઈટ ડિસ્કવરી આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 13 ઓગસ્ટ અને 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં લેહમાં 4 રાત્રી, નુબ્રા વેલી 2 રાત્રી, પેંગોન્ગ ટીસો લેકમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ રહેશે. મેજિસ્ટિક કશ્મીર એક્સપિરિયન્સ ટુર આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 15 જુલાઈ અને 17 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં 3 રાત્રી શ્રીનગર, 2 રાત્રી પહેલગામ અને 1 રાત્રી ગુલમર્ગમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 પેકડ લંચ અને 6 ડિનર સામેલ રહેશે.