મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તેમ કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.