હળવદ : હળવદ પોલીસે જીઆઈડીસીમાં જીઈબી પાછળ જાહેરમાં જુગાર રમતા ઇકબાલભાઈ ગુલામભાઇ કટીયા, રાણાભાઈ વિરાભાઇ સોલંકી, કાસમભાઈ ઇસાકભાઈ સંધવાણી, ગીતાબેન વિનુભાઈ પ્રધાનભાઈ સોલંકી, જયાબેન કેશુભાઈ અમરશીભાઈ ગોઢાણીયાને રોકડ રકમ રૂ.૧૩,૯૫૦/- સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.