મોરબી : મોરબીના લીલાપર ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા કીરણભાઈ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા, સુનીલભાઈ મગનભાઈ દેગામા, સોનલબેન રાજેશભાઈ આત્રેશા, રીટાબેન સંજયભાઈ પરેચા અને કીશનબેન વેલાભાઈ મગવાનીયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.