મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ પર રણછોડનગર વિસ્તારમાં અમૃતપાર્ક પાછળ દરોડો પાડી આરોપી (1) લક્ષમણભાઇ દેવજીભાઇ સોલંકી (2) રજીયાબેન મહેબુબભાઇ સુમરા (3) રોશનબેન યુનુશભાઇ જુસબભાઇ સુમરા (4) રોશનબેન હસણભાઇ લાખાભાઇ સુમરા અને (5) છાયાબેન દીલીપભાઇ મોહનભાઇ કુઢીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.