વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા નવઘણભાઇ કાળુભાઇ દેત્રોજા, રોહિતભાઇ જગદીશભાઇ વિંઝવાડિયા, હર્ષદભાઇ ધિરુભાઇ સેટાણીયા, મનોજભાઇ સામજીભાઇ દેકાવડીયા અને વિજયભાઇ વસંતભાઇ દલસાણીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.