મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમા બંગલોના વંડામા જાહેરમાં જુગાર રમી રહેલા સુરેશભાઇ કરશનભાઇ ભટાસણા, કાંતીભાઇ જેરામભાઇ લો, દામજીભાઇ વાલજીભાઇ કાસુન્દ્રા, લીંબાભાઇ સવજીભાઇ કુંડારીયા અને ડાયાભાઇ હરીભાઇ બાવરવાને સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 20,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.