મોરબી : મોરબી તાલુકાના નવા જામ્બુડીયામાં પોલીસ દ્વારા તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. નવા જામ્બુડીયા ગામે આવેલ સલાટપરા ખાતે ગઈકાલે ગે.કા. ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર મકાનની પાસે શેરીમા લાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતા દેવાભાઇ બહાદુરભાઇ ગવારીયા, કલાભાઇ બચુભાઇ ભરવાડીયા, કરમશીભાઇ સીદીભાઇ ભરવાડીયા, જલાભાઇ સીંધાભાઇ ગોલતર અને છનાભાઇ મનજીભાઇ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની અટકાયત કરી રોકડ રૂ. 12280 કબ્જે કર્યા હતા. તેમજ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા એક્ટ અનુસાર ગુનો નોંધી તજવીજ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..