વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ધમલપર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મંગાભાઈ દેવજીભાઈ કારેલીયા, રાજેશ કાળુભાઇ રાઠોડ, રમેશ અમરશીભાઈ મેર,રાજેશ વાલજીભાઈ જીંજરીયા અને આરોપી ધીરુભાઈ ગાંડુભાઈ સનુરા રહે.તમામ ધમલપર વાળાઓને રોકડા રૂ.6180 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.