એક મેમ્બર સાથે બીજા મેમ્બરના જોઇનિંગ ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ : લિમિટેડ વ્યક્તિની બેચ, દરેક વ્યક્તિ ઉપર પૂરતું ધ્યાનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ફિટ રાખવાના ધ્યેય સાથે કાર્યરત સેવન જનરેશન જિમમાં હોલી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં એક મેમ્બર સાથે બીજા મેમ્બરના જોઇનિંગ ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આપના ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ સાથે આજે જ જોઇનિંગ કરો.અહીંના ઓનર અને નિષ્ણાંત કોચ પ્રશાંત રેડ્ડી જણાવી રહ્યા છે કે અહીં છેલ્લા સાડા ચાર વર્ષમાં સતત નવી અપડેશન સાથે અનેક મોરબીવાસીઓ ફિટનેસ ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. આ જિમ સાચી સલાહ અને માર્ગદર્શન સાથે શરીરની તંદુરસ્તી જાળવી બેસ્ટ રિઝલ્ટ આપી રહ્યું છે. તો આજે જ જિમમાં પધારો અને પેકેજ બુક કરાવો અને હાર્ટ એટેક, ડાયાબિટીશ, હાયપરટેન્શન, કોલેસ્ટ્રોલ, થાઇરોડ, પીસીઓડી જેવી ગંભીર શારીરિક સમસ્યાઓથી બચો.શા માટે સેવન જનરેશન જિમ જ પસંદ કરવું ?● એસી ફીટનેસ સેન્ટર● વર્લ્ડકલાસ ઇકવિપમેન્ટ● એક્સપિરિયન્સડ ટ્રેનર● ક્લીન, હાઇજેનિક & સ્પેસિયસ ફ્લોર● ફ્રેન્ડલી એનવાયરમેન્ટ● ક્લાયન્ટ મેનેજમેન્ટ● ફિઝિયોથેરાપી કન્સલ્ટેશન● સ્પે.પર્સનલ ટ્રેનિંગ ઝોન● પાર્કિંગ ફેસેલિટી● જિમ ઇન પોશ એરિયાસેવન જનરેશન જિમયદુનંદન કોમ્પલેક્ષ, 5માં માળે,રાજકોટ નાગરિક બેંકની બાજુમાં,રવાપર રોડ, મોરબી