કાળઝાળ ગરમીથી બચાવતા વોટર કૂલરની વિશાળ રેન્જ ઉપલબ્ધ : લો TDS માટે DM પ્લાન્ટ પણ ઉપલબ્ધ : ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ ROના સ્પેરપાર્ટ્સ હોલસેલ ભાવે મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ બ્લુ ડ્રોપ સોલ્યુશન દ્વારા RO માટે એક નવી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં 10થી લઈને 500 લીટર સુધીના ઘર તેમજ ઇન્ડસ્ટ્રીઝ માટેના RO ભાડેથી આપવામાં આવશે. મતલબ અમુક સમય માટે જેઓને ROનો ઉપયોગ હશે અને રોકાણ પણ નો કરવું હોય તો તેઓ માટે આ સર્વિસ ખૂબ ફાયદાકારક રહેશે.મોરબીમાં બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશન કાર્યરત છે. જે ડોમેસ્ટિક તેમજ ઇન્ડસ્ટ્રીયલ ROની વિશાળ રેન્જ ધરાવતો મોરબીનો એક માત્ર શો રૂમ છે. અહીં તમામ પ્રકારના ડોમેસ્ટિક RO, ઈન્ડસ્ટ્રીયલ ROના પાર્ટ્સનું પણ વેચાણ કરવામાં આવે છે અને ROને લગતી સર્વિસ પણ પુરી પાડે છે. અહીંથી બેસ્ટ ક્વોલિટીની સાથે શ્રેષ્ઠ અને ઝડપી સર્વિસનો પણ વાયદો આપવામાં આવે છે.અહીં સ્ટાન્ડર્ડ કંપનીના વોટર સોફ્ટનર મળે છે. જે તમારા હાર્ડ પાણીને સોફ્ટ બનાવી તમારા રોજીંદા જીવનમાં હાર્ડ પાણીથી થતી ઘણી ક્ષતિઓ દૂર કરી શકે છે જેમકે કપડાં ધોવામાં, નાહવા માટે, વાસણ ધોવા માટે અને ચામડી ના થતા રોગો દૂર કરવા માટે વગેરેમાં ઉપયોગી છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા અહીં વોટર કૂલરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. લો TDS માટે DM પ્લાન્ટ પણ ઉપલબ્ધ છે. તો આજે જ મુલાકાત લ્યો.બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશન ડિવાઇન ક્લીનીકની નીચે,રામજી મંદિર ની સામે,અયોધ્યાપુરી રોડ, મોરબીમો.નં.9662270870બ્રાન્ચ - 2જલારામ કોમ્પ્લેક્સ, ગોપાલ સોસાયટીના નાકે,સર્કિટ હાઉસ રોડ, મોરબીમો.નં.9558921314