ઉમા હોમ સર્વિસ દ્વારા જન્માષ્ટમીની સ્પેશિયલ ઓફર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોફા કે કાર્પેટ ક્લીનિંગ કરાવવા છે ? તો ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનિક લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી ક્લીનીંગ સર્વિસ મળશે. વધુમાં ખાસ જન્માષ્ટમી નિમિત્તે 20 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો. મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા સોફા અને કાર્પેટ ક્લિનિંગ કરી આપે છે. અહીં વ્યાજબી ભાવની સાથોસાથ સુરક્ષિત રીતે અને ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ મળે તે રીતે સર્વિસ આપવામાં આવે છે. ઉમા હોમ સર્વિસમાં જન્માષ્ટમીની વિશેષ ઓફર રાખવામાં આવી છે. જેમાં દરેક સર્વિસ ઉપર 20 ટકાની ઓફર આપવામાં આવી રહી છે. સાથે માત્ર એક ફોન કરી તમામ સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો ઘર કે ઓફિસમાં કોઈ પણ સર્વિસની જરૂર પડે તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ. વધુ વિગત માટે મો.નં. મો.નં. 9712983907 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.