કલોથ, ટોઇઝ, બેબી ગિયર, ડાયપરિંગ, ફૂટવેર, બાથ એન્ડ સ્કિન કેર, ફિડિંગ એન્ડ નર્સિંગ અને સ્કૂલ સપ્લાય જિયાણાની દરેક આઈટમોનો અહીં મોટો ખજાનો કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર રૂ. 250નું ગિફ્ટ વાઉચર અને રૂ. 2000ની ખરીદી ઉપર એક ગિફ્ટ તેમજ લક્કી વિનર માટે પણ ઘણું બધું મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા FIRST CRY બ્રાન્ડને 10 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે એક દાયકા સુધી અનહદ પ્રેમ વરસાવવા બદલ મોરબીવાસીઓ માટે FIRST CRY ધમાકેદાર ઓફર્સ લઈને આવ્યું છે. જેમાં કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર રૂ. 250નું ગિફ્ટ વાઉચર અને રૂ. 2000ની ખરીદી ઉપર એક ગિફ્ટ તેમજ લક્કી વિનર માટે પણ ઘણું બધું છે. તો આજે જ પધારો અને મનભરીને ખરીદી કરો. મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક બેંકની બાજુમાં લોખંડવાલા કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર ઉપર FIRST CRY શો-રૂમ કાર્યરત છે. અહીં 0થી 6 વર્ષના બેબી માટે એ ટુ ઝેડ વસ્તુઓ મળે છે. કલોથ, ટોઇઝ, બેબી ગિયર, ડાયપરિંગ, ફૂટવેર, બાથ એન્ડ સ્કિન કેર, ફિડિંગ એન્ડ નર્સિંગ અને સ્કૂલ સપ્લાય ઉપરાંત જિયાણાની દરેક આઈટમ અહીં ઉપલબ્ધ છે. ખાસ કરીને 0 થી 6 વર્ષના બેબીને જે જે વસ્તુની જરૂર પડે તે તમામ વસ્તુઓ અહીંથી સરળતાથી તે પણ વ્યાજબી કિંમતે મળે છે. FIRST CRY બ્રાન્ડ 10 વર્ષ પૂર્ણ કરીને 11માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે મોરબીવાસીઓ માટે ખાસ ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જે આજથી શરૂ થઈ છે. આ ઓફર્સ માત્ર 28મી માર્ચ સુધી જ ચાલવાની છે. ઓફર્સ હેઠળ કોઈપણ વસ્તુની ખરીદી ઉપર રૂ. 250નું ગિફ્ટ વાઉચર, રૂ. 2000ની ખરીદી ઉપર એક ગિફ્ટ, ડેઇલીના લક્કી વિનરને રૂ. 500નું ગિફ્ટ વાઉચર અને મેગા સ્ટોર લક્કી વિનરને રૂ. 2000નું ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. તો જલ્દી કરો આજે જ FIRST CRYમાં પધારો અને બેબી માટે મનપસંદ વસ્તુઓનું શોપિંગ કરો. કલોથ એન્ડ સૂઝ ટોઇઝ- ટીઝ, ફ્રોક્સ- ડ્રેસ, સેટ્સ-સુટ્સ, ફૂટવેર બેબી ગેર ટ્રાયસીકલ,બાઇક-કાર, ચાલણ ગાડી, સ્ટ્રોલર, બાબા ગાડી, કાર સીટ, રોકર, ઉંચી ખુરશી, કેરિયર બાથ એન્ડ સ્કિન બાથ ટબ, શેમ્પુ, સાબુ, મસાજ તેલ, ગૃમિંગ કીટ, ડાયપરિંગ ડાયપર, વાઈપ્સ, પોર્ટિં ચેર, ચેન્જિંગ મેટ ટોયઝ એન્ડ ગેમિંગ બેબી જિમ, સોફ્ટ ટોયઝ, એજ્યુકેશનલ ટોયઝ ફિડિંગ નીપલ, ટીથર, બ્રેસ્ટ પંપ, ફિડિંગ બોટલ, સ્ટેનીલાઈઝર નર્સરી ઘોડિયું, પલંગ, બ્લેન્કેટ, મચ્છરદાની, બેડિંગ સેટ, બાથર, ફિડિંગ તકિયો, એસેસરીઝ