ખોડિયાર કાર એસેસરીઝનું ભવ્ય આયોજન : 30થી વધુ બ્રાન્ડની ઢગલાબંધ આઇટમો : સાઉન્ડ શોખીનો માટે ખાસ સિસ્ટમ હશે : બજાજ ફાઇનાન્સ પણ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર શોખીનો માટે ખોડિયાર કાર એસેસરીઝ સૌપ્રથમ વાર કાર એસેસરીઝનું એક્ઝિબિશન આગામી બુધવારે યોજવાનું છે. જેમાં તમામ એસેસરીઝની વિશાળ વેરાયટી કારશોખીનોને જોવા મળવાની છે. તો આ એક્ઝિબિશનનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ. શુ તમે તમારી કારમાં એસેસરીઝ કરાવવા માંગો છો ? તો કાર એસેસરીઝ પ્રદર્શન હવે આપણા શહેરમાં જ યોજાવા જઈ રહ્યું છે. મોરબીમાં ખોડિયાર કાર એસેસરીઝમાં તા.16ને બુધવારના રોજ સવારે 9 થી સાંજે 6 દરમિયાન કાર એસેસરીઝનું એક્ઝિબિશન યોજવાનું છે. જ્યાં આપને 30થી વધુ બ્રાન્ડેડ કંપનીની કાર એસેસરીઝ જોવા અને જાણવા મળશે. નોર્મલ રેન્જથી લઈ પ્રીમિયમ રેન્જ સુધીની આઈટમો મળશે. ઉપરાંત સાઉન્ડ શોખીનો માટે ખાસ સીસ્ટમ પણ જોવા મળશે. વધુમાં બજાજ કાર્ડ ધરાવનારને ફાયનાન્સ સર્વિસ પણ મળવાની છે. તો આ એક્ઝિબિશનમાં જરૂર પધારજો. તેમ યાદીમાં જણાવાયું છે. ખોડિયાર કાર એસેસરીઝ મિલી પાર્ક, શોપ નં.4, શિવ કોમ્પ્લેક્ષ, સીએનજી પંપ સામે, હળવદ રોડ, મહેન્દ્રનગર રાકેશભાઈ સાધુ મો.8780278788 કેતનભાઇ રાઠોડ મો.9825793287