મોરબી : મોરબીના જુના આરટીઓ પાસે પેકેજીંગનો માલ ભરેલા બે આઇસરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બાવળમાં આગ લાગી હતી. જેને અડી જતા પેકેજિંગના માલમાં આ આગ પ્રસરી હતી. જોત જોતામાં મોટાભાગનો સામાન બધો સળગી ગયો હતો. જો કે લોકોએ ભેગા થઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.