મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની 24 ઓગસ્ટ, સોમવારે બપોરે 4 વાગ્યાની સ્થિતિ નીચે મુજબ છે. 1. મચ્છુ-2 ડેમ, 67807 ક્યુસેકની જાવક, 12 દરવાજા 9 ફુટ ખુલ્લા 2. મચ્છુ-1 ડેમ, 31027 ક્યુસેકની જાવક, 0.82 મી. ઓવરફ્લો 3. ડેમી-1 ડેમ, 7969.54 ક્યુસેકની જાવક, 0.35 મી. ઓવરફ્લો 4. ડેમી-2 ડેમ, 14960 કયુસેકની જાવક, 10 દરવાજા 2 ફૂટ ખુલ્લા 5. બંગાવડી ડેમ, 2170 ક્યુસેકની જાવક, 0.80 મી. ઓવરફ્લો 6. ડેમી-3 ડેમ, 50793.5 કયુસેકની જાવક, 10 દરવાજા 8 ફુટ જેટલા ખુલ્લા 7. મચ્છુ 3 ડેમ, 98242 ક્યુસેકની જાવક, 14 દરવાજા 8 ફુટ ખુલ્લા 8. ઘોડાધ્રોઇ ડેમ, 5988 કયુસેકની જાવક, 4 દરવાજા 1 ફુટ ખુલ્લા 9. બ્રાહ્મણી- 2 ડેમ, 5260 કયુસેકની જાવક, 3 દરવાજા 2 ફુટ ખુલ્લા 10. બ્રાહ્મણી-1 ડેમ, 25492 કયુસેકની જાવક, 1.90 ફૂટે ઓવરફ્લો મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર.. મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર.. #MorbiUpdate https://www.facebook.com/morbiupdate/