મોરબી : તાજેતરમાં મચ્છુ ડેમ હોનારત આધારિત ફિલ્મ '1979'નું પોસ્ટર તેમજ 'મેરા નવભારત મેરે નરેન્દ્રજી મેરા નવજીવન' પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.લેખક અજય વસંત ઝાલરીયા દ્વારા ફિલ્મ '1979' તથા 'મેરા નવભારત મેરે નરેન્દ્રજી મેરા નવજીવન' પુસ્તકનું લેખન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, રાજકોટ પૂર્વ કૃષિ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારીયા, રાજ્ય સભા સાંસદ કેસરી દેવસિંહજી ઝાલા, મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..