આગ ઝરતી ગરમીના કારણે આગ લાગયાનું અનુમાન મોરબી : મોરબીના ઘુટુ રોડ પર આવેલા સીન વિસ્તારમાં આજે બપોરના સમયે ભીષણ આગ લાગી હતી અને જોતજાતમાં આગની લપેટમાં સીમ વિસ્તાર આવી જતા આગના ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા છે. જોકે હાલ ઉનાળો મધ્યમાં હોવાથી આગ ઝરતી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 43 ડીગ્રીને આંબી ગયો છે.તેથી ગરમીના કારણે મોરબીના ઘુટુ પાસેના સિમ વિસ્તારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news