મોરબી : મોરબીના માળીયા - હળવદ હાઇવે પર અણીયારી ગામ પાસે આવેલ લેમિત પેપરમિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોરબી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો છે. જો કે આગ વધુ હોવાથી ધ્રાંગધ્રાથી પણ ફાયર બ્રિગેડની ટિમ બોલાવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.