રૂ.25 હજારથી ઉપરની ખરીદી ઉપર મળશે 'લક્કી લક્ષ્મી વર્લ્ડ'સ લાર્જેસ્ટ જવેલરી ફેસ્ટિવલ'ના કુપન, જેમાં 1 કિલો સોનું અને 250 ગ્રામના ગોલ્ડ કોઈન સહિતના ઇનામો જીતવાની તક, સાથે જ વિકલી ડ્રોમાં 5 ગ્રામનો ગોલ્ડ કોઈન તથા સિલ્વર કોઈન જીતવાની તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સમ્રાટ જવેલર્સમાં ફેસ્ટિવલની સૌથી મોટી ઓફર શરૂ થઈ છે. જેમાં આભૂષણોનું અદ્વિતીય કલેક્શન આકર્ષક ઓફર્સ સાથે મળવાનું છે. તો આભુષણો ખરીદવાના આ સુવર્ણ અવસરનો લાભ લેવાનું ચૂકતા નહિ.મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચ રવાપર રોડ ઉપર પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સની બન્ને બ્રાન્ચ વર્ષની સૌથી મોટી મેગા ઓફર શરૂ થઈ છે. ઓફર હેઠળ રૂ.25 હજારથી ઉપરની ખરીદી ઉપર 'લક્કી લક્ષ્મી વર્લ્ડ'સ લાર્જેસ્ટ જવેલરી ફેસ્ટિવલ'ના કુપન મળશે. જેમાં 1 કિલો સોનું અને 250 ગ્રામના ગોલ્ડ કોઈન સહિતના ઇનામો જીતવાની તક મળશે. સાથે જ વિકલી ડ્રોમાં 5 ગ્રામનો ગોલ્ડ કોઈન તથા સિલ્વર કોઈન જીતવાની તક મળશે.અહીં બ્રાઇડલ કલેક્શનની વિશાળ વેરાયટી સાથે એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો ઘરઆંગણે જ આવેલા આ અવસરનો ફાયદો મેળવવાનું ભૂલશો નહિ...બ્રાન્ચ-1સમ્રાટ જવેલર્સસોની બજાર- મોરબીબ્રાન્ચ -2 એસ. સમ્રાટ જવેલર્સ બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીમો.63572 23344મો.63592 23344વેબસાઈટwww.samratjewellers.com/ઇન્સ્ટાગ્રામwww.instagram.com/samrat_jewellerss/?hl=en