મોરબી: મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ ૨૭/૦૨/૨૦૨૫ ના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ ૨૦ કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ ૨૦ કિલો)કપાસ: રૂ. ૧૫૯૬/-ઘઉં: રૂ. ૪૯૬/-તલ: રૂ. ૧૯૮૪/-મગફળી (જીણી): રૂ. ૧૩૭૫/-જીરુ: રૂ. ૪૧૪૦/-બાજરો: રૂ. ૪૮૧/-જુવાર: રૂ. ૮૧૦/-તુવેર: રૂ. ૧૪૮૦/-ચણા: રૂ. ૧૦૩૭/-એરંડા: રૂ. ૧૨૩૦/-રાય: રૂ. ૧૩૪૦/-રાયડો: રૂ. ૧૧૨૦/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ ૨૦ કિલો)લીલા મરચાં: રૂ. ૮૦૦/-રીંગણા: રૂ. ૬૦૦/-કારેલા: રૂ. ૭૦૦/-ગુવાર: રૂ. ૧૯૦૦/-ભીંડો: રૂ. ૬૦૦/-ટમેટા: રૂ. ૩૦૦/-કોબીજ: રૂ. ૧૬૦/-કાકડી: રૂ. ૫૦૦/-લીંબુ: રૂ. ૧૪૦૦/-દુધી: રૂ. ૨૦૦/-સુકી ડુંગળી: રૂ. ૨૮૦/-આજે ૨૬૦ ક્વિન્ટલ કપાસ, ૧૭૨ ક્વિન્ટલ તુવેરની આવક, ૧૬૫ ક્વિન્ટલ જીરુંની આવક, ૬૪ ક્વિન્ટલ રાયડાની આવક, ૧૦૯ ક્વિન્ટલ ચણાની આવક, ૭૪ ક્વિન્ટલ ઘઉંની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi