મોરબી: મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ ૨૪/૦૨/૨૦૨૫ ના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ ૨૦ કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ ૨૦ કિલો)કપાસ: રૂ. ૧૬૦૦/-ઘઉં: રૂ. ૫૩૨/-તલ: રૂ. ૧૮૪૦/-મગફળી (જીણી): રૂ. ૧૫૯૦/-જીરુ: રૂ. ૪૧૫૦/-અજમો: રૂ. ૨૩૨૭/-સોયાબીન: રૂ. ૯૫૦/-રાયડો: રૂ. ૧૩૭૫/-અડદ: રૂ. ૧૪૫૦/-ચણા: રૂ. ૧૦૨૩/-એરંડા: રૂ. ૧૨૪૬/-તુવેર: રૂ. ૧૫૫૧/-ધાણા: રૂ. ૧૧૪૨/-ધાણી: રૂ. ૧૪૦૪/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ ૨૦ કિલો)લીલા મરચાં: રૂ. ૯૦૦/-રીંગણા: રૂ. ૬૦૦/-કારેલા: રૂ. ૭૦૦/-ગુવાર: રૂ. ૨૦૦૦/-ભીંડો: રૂ. ૭૦૦/-ટમેટા: રૂ. ૩૦૦/-કોબીજ: રૂ. ૧૬૦/-કાકડી: રૂ. ૫૦૦/-લીંબુ: રૂ. ૧૫૦૦/-દુધી: રૂ. ૨૦૦/-સુકી ડુંગળી: રૂ. ૨૬૦/-આજે 465 ક્વિન્ટલ કપાસ, 345 ક્વિન્ટલ તુવેરની આવક, 105 ક્વિન્ટલ જીરુંની આવક, 103 ક્વિન્ટલ રાયડાની આવક, 127 ક્વિન્ટલ ચણાની આવક, 113 ક્વિન્ટલ ઘઉંની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi