મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલા અગનેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે વિવિધ પ્રકારના ફૂલોનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગનેશ્વર મહાદેવ મંદિરે મોટી શિવલિંગ પણ બનાવવાના આવી છે. જેના દર્શનનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..