3 તાર S.S. 304 ગ્રેડ મટીરીયલમાંથી બનાવટ, પ્યોર મોનો ફિલામેન્ટ સાથે 3 mm સાઈઝ, 1 કિલોમાં 630 ફૂટ જેટલી લાંબી દોરી, 2 કિલો અને 3 કિલોના પેકીંગ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને આસપાસના વિસ્તારના ખેડૂત મિત્રો માટે એક ખુશખબર છે. હવે તમારા ખેતરના રક્ષણ માટે ઉચ્ચ ગુણવત્તાની ઝટકા દોરી એકદમ વ્યાજબી અને હોલસેલ ભાવે મોરબીમાં જ ઉપલબ્ધ છે. મોરબીના મુનનગર ચોક નજીક આવેલ વીપીએસ રોપ ઇન્ડસ્ટ્રીઝ (VPS Rope Industries) ખેડૂતો માટે ખાસ પ્યોર મોનો ફિલામેન્ટ સાથેની ઉત્તમ અને ટકાઉ દોરીનું મેન્યુફેક્ચરિંગ કરે છે.પ્રોડક્ટની ખાસિયતો:● 3 તાર S.S. 304 ગ્રેડ મટીરીયલમાંથી બનાવટ● પ્યોર મોનો ફિલામેન્ટ સાથે 3 mm સાઈઝ● 1 કિલોમાં 630 ફૂટ જેટલી લાંબી દોરી● 2 કિલો તેમજ 3 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ● ઉચ્ચ ગુણવત્તા હોવા છતાં એકદમ સસ્તા અને હોલસેલ ભાવેઅન્ય પ્રોડક્ટ્સની રેન્જ:વીપીએસ રોપ ઇન્ડસ્ટ્રીઝમાં એસ.એસ. ઝટકા દોરી ઉપરાંત રેશમ દોરી, ચમક દોરી તેમજ દરેક પ્રકારની સાઈઝની દોરી પણ બનાવવામાં આવે છે. શ્રેષ્ઠ ગુણવત્તાની ખાતરી સાથે હોલસેલ ભાવે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો અથવા સંપર્ક કરો.વીપીએસ રોપ ઇન્ડસ્ટ્રીઝડેકોરા ટાઇલ્સની બાજુમાં,આરાધના ટાવરની સામેની શેરી,મુનનગર ચોક, મોરબીમો.9712409567મો.9351409567#Morbi #MorbiUpdate #MorbiNews #Farmers #Agriculture #JhatkaDori #VPSRopeIndustries #WholesaleMarket #MorbiBusiness #GujaratFarmers #FarmingSolutions