મોરબી : આવતીકાલે ગુજરાતભરના ખેડૂત આગેવાનો સરકારની ખેડૂતો પ્રત્યેની નીતીના વિરોધમાં ડીજીટલ સભાઓ કરી સરકારને આડેહાથ લેશે. ગુજરાત સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિઓ જેવી કે પાકવિમો, જમીન માપણી, પાકના પોષણક્ષમ ભાવ, સિંચાઇ વ્યવસ્થા, ગૌચર ખરાબાઓ, જંતુનાશક દવાઓ, નકલી બિયારણ, વીજ સપ્લાય, ડીઝલ ભાવમાં વધારો જેવા અનેક મુદ્દે ગુજરાત ભરના ખેડૂત આગેવાનો ફેસબુક મારફતે ડીજીટલ સભાઓ કરશે. આ સભાઓનો સમય નિચે મુજબ રહેશે. સવારે 10:00 to 10:30, જે.કે પટેલ 10:30 to 11:00, ગિરધરભાઈ વાઘેલા 11:00 to 11:30, ચેતનભાઈ ગઢીયા 11:30 to 12:00, સુરપાલસિંહ બારડ 12:00 to 12:30, મનહરભાઈ પટેલ 12:30 to 1:00, પ્રવીણભાઈ પટોડિયા, 1:00 to 1:30, યાકુબભાઈ ગુર્જી 1:30 to 2:00, અનિરુદ્ધસિંહ પઢેરિયા 2:00 to 2:30, ડાયાભાઇ ગજેરા 2:30 to 3:00, કાન્તિભાઈ બાવરવા 3:00 to 3:30, રતનસિંહ ડોડીયા 3:30 to 4:00, પ્રતીકસિંહ રાણા 4:00 to 4:30, નાગજીભાઈ ભાયાણી 4:30 to 5:00, નરેશભાઈ વિરાણી 5:00 to 5:30, અતુલભાઈ કમાણી 5:30 to 6:00, રામકુભાઈ કરપડા 6:00 to 6:30, ભરતસિંહ ઝાલા 6:30 to 7:00, કાસમભાઈ સુમરા 7:00 to 7:30, રાજુભાઇ કરપડા 7:30 to 8:00, અરુણભાઈ મહેતા 8:00 to 8:30, પાલભાઈ આંબલિયા જેવા આગેવાનો ડીજીટલ સભાઓ ગજવશે. કાલે સવારથી આ ડીજીટલ સભાઓનો લાભ લેવા ખેડૂતોને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..