વીજ લાઇનના વિરોધમાં અન્ન ત્યાગ કરનારા ખેડૂતોના સમર્થનમાં રાત્રે 9:00 કલાકે કાર્યક્રમ યોજાશેમોરબી: મોરબીના જેતપર મુકામે વીજ લાઇનના વિરોધમાં અન્ન ત્યાગ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ખેડૂતોની લડતને વેગ આપવા માટે ભારતીય કિસાન યુનિયન ચઢૂનીના મુખ્ય નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂની જેતપર ખાતે કાલે તારીખ 4/7/2026 અને શનિવારના રોજ રાત્રે 09:00 કલાકે ઉપવાસ છાવણીમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના ખેડૂતોને હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.#Jetpar #MorbiNews #FarmerProtest #GurnamSinghCharuni #KisanProtest #GujaratFarmers #MorbiUpdate #KisanEkta