મોરબી : મોરબીના રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌમાતાના લાભાર્થે રવિવારે રાત્રે 9 વાગ્યે 'પાવાગઢનું પતન' ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બગથળા સ્થિત નકલંક ધામના દામજી ભગતના આશીર્વચન તથા 'બોલ બકા બોલ' કોમીકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તકે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌપ્રેમી તથા નાટ્યપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274