હરાજીમાંથી બજાર ભાવે જ સોનાની ખરીદી કરી આપની ચિંતા દૂર કરશે વર્ષો જૂની વિશ્વાસપાત્ર પેઢી મોરબીની વિશ્વાસનીય પેઢીની સેવા હવે વાંકાનેર, હળવદ અને ટંકારાના લોકોને પણ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોના ઉપર લોન લીધા બાદ હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા છો ? ગોલ્ડ હરાજીમાં છે ? તો આ સોનાની ચિંતા છોડો, કારણકે મોરબીની વર્ષો જૂની વિશ્વાસપાત્ર પેઢી M.K. ગોલ્ડ બાયર આપની ચિંતા ખૂબ સરળતાથી દુર કરશે. જો કે હવે આવી સમસ્યા ધરાવતા મોરબીના લોકો ઉપરાંત હળવદ, વાંકાનેર અને ટંકારાના લોકો પણ મદદ લઇ શકશે. મોરબીના શનાળા રોડ ઉપર રામ ચોકમાં કે.કે. સ્ટીલની પાસે મિત પ્લાઝામાં પહેલા માળે ઓફિસ નં.6માં M.K ગોલ્ડ બાયર કાર્યરત છે. કોઈ વ્યક્તિએ બેંક કે પેઢી પાસે સોનુ ગીરવે મૂકીને લોન લીધી હોય છે. તે લોનના હપ્તા ચુકવવામાં નિષ્ફળ જતા સોનુ બેંક કે પેઢી દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. બાદમાં આ સોનાની હરરાજી કરવામાં આવે છે અથવા બીજે ક્યાંક વેચી દેવામાં આવે છે.આવા કિસ્સામાં સોનું બજાર ભાવથી નીચે વેચાઈ તો લોન લેનાર વ્યક્તિને નુકસાન જાય છે. પણ M.K. ગોલ્ડ બાયર આવા સોનાને બજાર ભાવે ખરીદી લોનના તથા હપ્તાના ચક્કરમાંથી તુરંત છુટકારો અપાવી દયે છે. M.K. ગોલ્ડ બાયર મોરબી ઉપરાંત વાંકાનેર, હળવદ અને ટંકારામાં પણ સેવા આપશે. વધુ વિગત માટે M.K. ગોલ્ડ બાયરના કરણભાઈ ઝીલરીયા મો.નં. 8866880668 અથવા દિલીપભાઈ ઝીલરીયા 9898736415નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.