મોરબી : ફડસર નિવાસી બાબુભાઈ મોતીભાઈ કુંભરવાડિયા (ઉમર ૬૮), તે વસંતભાઈ અને કાનજીભાઈના પિતાનું તા. ૧૦/૦૪/૨૦૨૧ને શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરસ્થિતિને અનુરૂપ ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમજ ઉતરક્રિયા ૧૫/૦૪/૨૦૨૧ના રોજ રાખેલ છે. વસંતભાઈ બાબુભાઈ કુંભરવાડિયા : ૭૬૦૦૧૭૮૨૫૩ કાનજીભાઈ બાબુભાઈ કુંભરવાડિયા : ૭૬૦૦૫૪૭૧૧૧