મોરબી : મોરબીમાં સાવસર પ્લોટ ખાતે આવેલ માહેશ્વરી આંખની હોસ્પિટલ દ્વારા ત્રીજા વર્ષમાં મંગલમય પ્રવેશ નિમિત્તે આગામી તા. 15 ડિસેમ્બરના રોજ રવિવારે સવારે 9થી 12-30 સુધી ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેસ નોંધાવવા માટે 02822-222490 તથા 73592 22490 પર સંપર્ક કરવાનો રહેશે.