રૂ. 1599વાળું પેકેજ ● ફોમ વોશ ● ઇન્ટિરિયર ક્લિનિંગ ● સ્ટીમ વોશ ● જનરલ ચેકઅપ રૂ. 3099વાળું પેકેજ ● ફૂલ કાર પોલીશીંગ ● ફોમ વોશ ● ઇન્ટિરિયર ક્લિનિંગ ● સ્ટીમ વોશ ● જનરલ ચેકઅપ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ભાઈ, આ તહેવારમાં તમે ચમકશો પણ તમારી કાર ? જો કારને પણ ચમકાવવી હોય, તો આવી જાવ ટેકઝો કાર સ્ટુડિયોમાં. અહીં ધમાકા ઓફર્સમાં મોંઘીદાટ સર્વિસના પેકેજ નજીવી કિંમતે આપવામાં આવી રહ્યા છે. મોરબી- રાજકોટ હાઇવે પર શક્ત શનાળા રોડ ઉપર મારુતિ સુઝુકી શો રૂમ પાસે આવેલ ટેકઝો કાર સ્ટુડિયોમાં બ્રાન્ડ કારની વ્યાજબી ભાવે શ્રેષ્ઠ અને સંતોષકારક સર્વિસ આપવામાં આવે છે. તેમાં પણ હાલ તહેવારોની સિઝનને ધ્યાને રાખી અહીં આકર્ષક ઓફર્સ શરૂ કરવામાં આવી છે. ટેકઝો કાર સ્ટુડિયોમાં ઓફર્સ હેઠળ બે પેકેજ આપવામાં આવી રહ્યા છે. જેમાં રૂ. 1599વાળા પેકેજમાં ફોમ વોશ, ઇન્ટિરિયર ક્લિનિંગ, સ્ટીમ વોશ અને જનરલ ચેકઅપ સર્વિસ આપવામાં આવી રહી છે. રૂ. 3099વાળા પેકેજમાં ફૂલ કાર પોલીશીંગ, ફોમ વોશ, ઇન્ટિરિયર ક્લિનિંગ, સ્ટીમ વોશ અને જનરલ ચેકઅપ કરી આપવામા આવે છે. ટેકઝો કાર સ્ટુડિયો મારુતિ સુઝુકી શો રૂમ પાસે, શક્ત શનાળા રોડ, મોરબી-રાજકોટ હાઇવે, મોરબી પ્રકાશ પટેલ મો.નં.9737549233 જયદીપ પટેલ મો.નં. 9106950062 https://maps.app.goo.gl/UyobupPi2nbGUCuW8