ફોર્મલવેર, કેઝ્યુલ, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાટા સ્ટોરમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જે તા.3થી 12 માર્ચ સુધી જ લાગુ રહેશે. સાથે અહીં ફૂટવેરમાં એકથી એક ચડિયાતી આઇટમો હોય, ઓફર્સના લાભ સાથે શોપિંગ કરવા આજે જ પધારો. મોરબીના ઉમિયાચોકમાં સ્કાય મોલ સામે સ્ટાર આરકેડમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બાટા સ્ટોર કાર્યરત છે. જ્યાં ફોર્મલવેર, કેઝ્યુલ, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી છે. અહીં સ્લીપર, ચંપલ, સેન્ડલ, શૂઝ, એસેસરીઝમાં લેડીઝ પર્સ, જેન્ટ્સના બેલ્ટ, શોકસ અને વોલેટ સહિતની આઇટમોનું મોટું કલેક્શન છે. હાલ અહીં સ્પોર્ટ્સ વેર અને સ્નીકર્સ વેરમાં રૂ. 1299થી 1998ની ખરીદી ઉપર રૂ. 250નું વાઉચર ફ્રી આપવામાં આવે છે. જે પછીની રૂ. 500 કે તેનાથી વધુની ખરીદી ઉપર ઉપયોગ કરી શકાય છે. જ્યારે રૂ. 1999થી વધુની ખરીદી ઉપર રૂ. 500નું વાઉચર ફ્રી આપવામાં આવે છે. જે પછીની રૂ. 1000 કે તેનાથી વધુની ખરીદી ઉપર ઉપયોગ કરી શકાય છે. આ ફ્રી વાઉચર ખરીદી કર્યાના 30 દિવસ સુધી માન્ય રહેશે. તો આપના પરિવારની ફૂટવેરની ખરીદી કરવા બાટા સ્ટોરમાં પધારો અને ઓફરનો લાભ લ્યો. વધુ વિગત માટે મો.નં.9904519090