રેડીમેડ જ્વેલરીનો ભવ્ય શોરૂમ : લગ્નની સિઝન કે ધનતેરસની સોનાની ખરીદીનું બુકીંગ અત્યારે જ કરો, અત્યારના ભાવે ત્યારે સોનુ મેળવો : એકથી એક ચડિયાતી જવેલરી જોવા આજે જ પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના મધુરમ જવેલર્સ દ્વારા તહેવારોની સિઝનને ધ્યાને લઈને આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં સોનાની જવેલરીનું બુકીંગ અત્યારે કરાવી વધતા ભાવમાંથી મુક્તિ મેળવી શકાશે. તથા ઘડામણ પર ખાસ ડિસ્કાઉન્ટ પણમોરબીમાં ગ્રીન ચોક પાસે બજાર લાઈનમાં મધુરમ જવેલર્સ કાર્યરત છે. વર્ષો જૂનું આ જવેલર્સે અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને સંતોષકારક સેવા આપી ખૂબ નામના મેળવી છે. તેની વિશ્વાસનીયતાને કારણે વર્ષો જુના ગ્રાહકો હજુ મોટી સંખ્યામાં અકબંધ છે. અહીં લેટેસ્ટ ડિઝાઇનની અવનવી જવેલરીનું વિશાળ કલેક્શન છે.હાલ ધનતેરસ અને લગ્નની સિઝનને ધ્યાને રાખી આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે. આ ઉપરાંત વૈશ્વિક અસ્થિરતાને કારણે સોનાના ભાવ સતત ઉપર ચડી રહ્યા છે. તેવામાં ગ્રાહકો અહીં સોનાની જવેલરીનું એડવાન્સ બુકીંગ કરાવી ધનતેરસ અને લગ્નની સીઝનમાં જુના ભાવે જવેલરી મેળવી શકશે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો.મધુરમ જવેલર્સબજાર લાઈન,ગ્રીન ચોક પાસે,મોરબીમો.નં. 99092 16179મો.નં. 90993 22932