સાંધાનો દુઃખાવો, ઘૂંટણ- થાપાના સાંધા બદલવાના ઓપરેશન, સંપૂર્ણ ઘસાઈ ગયેલ ઘૂંટણ - થાપાની સર્જરી, ઘૂંટણ - ખભાના દુરબીનથી ઓપરેશન તથા સ્પોર્ટ્સને લગતી ઇજાઓની શ્રેષ્ઠ સારવાર તથા સલાહ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે ઓર્થોસ્કોપી માટે મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નથી. કારણકે રાજકોટની શેલ્બી હોસ્પિટલના નિષ્ણાંત ડો.દિક્ષિત સવજીયાણી આગામી ગુરૂવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો દર્દીઓએ ઘરઆંગણે નિષ્ણાંત તબીબની ઓપીડીનો લાભ જરૂર લેવો.રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર માધાપર ચોકડી ઓવર બ્રિજ પાસે ધ સ્પેસની સામે શિવમ પાર્કમાં શેલ્બી હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થોસ્કોપી અને ટ્રોમાં સર્જન ડો.દિક્ષિત સવજીયાણી સેવા આપે છે. ડો.દિક્ષિત સવજીયાણી 5000થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો અનુભવ ધરાવે છે. તેઓ દ્વારા મોરબીમાં શનાળા રોડ ઉપર સરદારનગરમાં વિશાલ હોલ સામે પ્લોટ નં.10માં આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં આગામી તા. 18 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી ઓપીડી યોજવાના છે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. નોંધ : જુની ફાઇલ, રિપોર્ટ અને એક્સ રે સાથે લાવવાના રહેશેઓપીડી : તા.18 સપ્ટેમ્બરસમય : સવારે 11થી બપોરે 1સ્થળ : નક્ષત્ર હોસ્પિટલ, પ્લોટ નં.10, વિશાલ હોલ સામે,સરદારનગર, શનાળા રોડ, મોરબીમો.નં.7502062222મો.નં.6357007377