ડાયમંડ અને પોલકી જવેલરીના મેકિંગ ચાર્જ ઉપર 100 ટકા, ગોલ્ડ જવેલરીમાં 50 ટકા અને રોઝ ગોલ્ડ જવેલરીમાં 25 ટકા ઓફ ક્યાંય ન જોયું હોય તેવું એકદમ નવું કલેક્શન ખરીદવાનો સુવર્ણ અવસર : લાઈફ ટાઈમ ઘરેબેઠા ફ્રી સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાખો ગ્રાહકોની પહેલી પસંદ બનેલું ગોલ્ડન જવેલ્સનું બે દિવસનું એક્સક્લુઝીવ એક્ઝિબિશન આજથી મોરબીના આંગણે શરૂ થઈ ગયું છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા ઇડન હિલ્સમાં આજથી ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવા આભૂષણોનો ખજાનો મુકવામાં આવ્યો છે. તો આ એક્ઝિબિશનમાં પધારી મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.મોરબીના આંગણે લાંબા સમય બાદ ઇડન હિલ્સ ખાતે તા. 5 અને 6 જુલાઈ એમ બે દિવસ ગોલ્ડન જવેલ્સના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવી છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીં ડાયમંડ અને પોલકી જવેલરીના મેકિંગ ચાર્જ ઉપર 100 ટકા ઓફ મળશે. જ્યારે ગોલ્ડ જવેલરીના મેકિંગ ચાર્જ ઉપર 50 ટકા અને રોઝ ગોલ્ડ જવેલરીના મેકિંગ ચાર્જ ઉપર 25 ટકા ઓફ મળશે. સાથે લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળશે.ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલ્સ રાજકોટ, સુરત, અમદાવાદ અને જામનગરમાં પણ કાર્યરત છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે.તા.5 અને 6 જુલાઈસમય : 10:30થી 8:30ઇડન હિલ્સ,રવાપર - ઘુનડા રોડ,મોરબીમો.90332 02323ઇન્સ્ટાગ્રામ : instagram.com/golden_jewells_?igshid=ZDdkNTZiNTM=