એક્ઝિબિશન માત્ર ત્રણ દિવસ માટે જ : કલોથનું વિશાળ કલેક્શન, મુલાકાત માટે અવશ્ય પધારો મોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શનાળા રોડ ઉપર સરદારબાગ સામે, સત્યમ પાનવાળી શેરીમાં હરભોલે હોલ ખાતે ઓરચીડ ગ્રુપ દ્વારા આગામી તા. 9, 10 અને 11 એમ ત્રણ દિવસ માટે એક્સક્લુઝીવ ડિઝાઈનર કલોથના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે. એક્ઝિબિશનમાં મલ્ટી ડિઝાઇનર કલોથ કુર્તિ- સરારા, કુર્તિ-પ્લાઝો, ઇન્ડો વેસ્ટર્ન, ચણીયાચોલી સહિતની આઇટમો મળશે. એક્ઝિબિશનના રૂ. 1500થી લઈને રૂ. 20,000થી વધુની કિંમતનું એક્સક્લુઝીવ કલેક્શન હશે. એક્ઝિબિશનમાં એન્ટ્રી ફ્રી છે. તો એક વખત અચૂકપણે પધારી જુઓ અને મનભરીને ખરીદીનો લ્હાવો લેવા ઓરચીડ ગ્રુપના કૃતિબેન અને ધરતીબેન દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો.નં. 9726706228 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.