3 માળના વિશાળ જિમમાં એક્સરસાઈઝના 50થી વધુ મશીનો : ગ્રુપ અને કપલ માટે વિશેષ ડિસ્કાઉન્ટ : ઓફર્સ ડિસેમ્બર સુધી જ અને 2 વર્ષના બુકીંગમાં જ લાગુમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે શિયાળામાં શરીરને તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રાખવા ઈચ્છો છો ? તો આવી જાવ મોરબીના સૌથી મોટા લેજન્ડ જિમમાં, અહીં હાલ ધમાકેદાર વિન્ટર ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ મુલાકાત લ્યો. મોરબીના શનાળા રોડ ઉપર સરદારનગરમાં શક્તિ પ્લોટમાં આવેલ વોડાફોન સ્ટોરની સામે શ્રીજી આર્કેડમાં ત્રીજા,ચોથા અને પાંચમા માળે લેજન્ડ જિમ કાર્યરત છે. આ જિમ 3 માળની વિશાળ જગ્યામાં છે. અહીં એક્સરસાઈઝના 50થી વધુ સાધનો છે. જેથી ચાલુ કસરતે કોઈને રાહ ન જોવી પડે. ઉપરાંત અહીં સર્ટીફાઇડ ટ્રેનર્સ દ્વારા એ ટુ ઝેડ ટ્રેનિંગ આપવામાં આવે છે અને દરેક વ્યક્તિ ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવે છે.હાલ અહીં ધમાકેદાર વિન્ટર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં એક મહિનાની ફી માત્ર રૂ.888 રાખવામાં આવી છે. પણ 2 વર્ષની ફી એકસાથે ભરવા ઉપર જ આ લાભ મળશે. ઉપરાંત અહીં એક મહિનાની રૂ.2499, ત્રણ મહિનાની રૂ.5499, છ મહિનાની રૂ.7999, એક વર્ષની રૂ.12,999, બે વર્ષની રૂ.21,299 ફી છે. આ સાથે ગ્રુપ અને કપલને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ તમામ ઓફર ડિસેમ્બર સુધી જ ચાલવાની છે. તો ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો. લેજન્ડ જિમ3/4/5મો માળ,શ્રીજી આર્કેડ,વોડાફોન સ્ટોર સામે,શક્તિ પ્લોટ, સરદારનગર, શનાળા રોડ, મોરબીમો.8231812345