એક જોડી સાથે મોજા પણ ફ્રી : Raymond, Siyaram, Reid & Taylor, Vimal, P.G., Kriplon, અને Gee-Cee જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સના કાપડ એકદમ વ્યાજબી ભાવેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ પર આવેલ જૂની અને જાણીતી વિનટેલ કાપડ શોપમાં ગ્રાહકો માટે ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં શૂટિંગ અને શર્ટિંગના બ્રાન્ડેડ કાપડ પર 30% સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં ગ્રાહકોને Raymond, Siyaram, Reid & Taylor, Vimal, P.G., Kriplon, અને Gee-Cee જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સના કાપડ એકદમ વ્યાજબી ભાવે મળશે.દરેક ખરીદી પર આકર્ષક ભેટ બિલકુલ ફ્રીઆ સેલને વધુ આકર્ષક બનાવતા શોપ દ્વારા એક ખાસ ઓફર પણ રજૂ કરવામાં આવી છે. કાપડની દરેક એક જોડીની ખરીદી પર ગ્રાહકોને 50 રૂપિયાની MRP ધરાવતા મોજાં (Socks) ની એક જોડી બિલકુલ ફ્રી આપવામાં આવશે.રવિવારે પણ ખરીદીની વિશેષ સુવિધાગ્રાહકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને વિનટેલ કાપડ શોપ રવિવારે પણ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. શોપનો સમય દરરોજ સવારે 8:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધીનો રહેશે. આ એક લિમિટેડ પીરિયડ ઓફર છે અને સ્ટોક પણ મર્યાદિત છે, તેથી ગ્રાહકોને વહેલી તકે મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.વિનટેલ કાપડ શોપ,વિરાટ-2ગાંધીના કારખાનાની બાજુમાં,શનાળા રોડ, મોરબી મો.9725100284#Morbi #MorbiUpdate #VintelKapadShop #SaleInMorbi #BrandedFabrics #DiscountOffer #ShoppingInMorbi #MorbiMarket #ShanalaRoad #MorbiNews