પેન્ટ તથા શર્ટ/ટી શર્ટ 1 જોડી માત્ર રૂ. 1300માં, 2 જોડી માત્ર રૂ. 2500 અને 3 જોડી માત્ર રૂ. 3500માં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :મોરબીમાં કાર્યરત પાટીદાર સિલેક્શનમાં નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. અહીં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન ઉપલબ્ધ છે. પાટીદાર સિલેક્શન સારા ક્લોથ એકદમ વ્યાજબી ભાવે મેળવવા માટે મોરબીવાસીઓનો વિશ્વાસ જીતતું એકમાત્ર સ્થળ છે. અહીં હોઝિયરી આઇટમો જેવી કે ગંજી, નિકર, મોજા, રૂમાલની પણ વિશાળ વેરાયટી મળે છે. આ શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો. મેન્સવેર ● પેન્ટ અને શર્ટ/ટી શર્ટની 1 જોડી માત્ર રૂ. 1300માં ● પેન્ટ અને શર્ટ/ટી શર્ટની 2 જોડી માત્ર રૂ. 2500માં ● પેન્ટ અને શર્ટ/ટી શર્ટની 3 જોડી માત્ર રૂ. 3500માં ● જીન્સ, કોટન તથા ફોર્મલ 3 પેન્ટ માત્ર રૂ.2000માં, 2 પેન્ટ રૂ. 1500માં અને 1 પેન્ટ રૂ. 800માં (સાઈઝ 28થી 40)● નાઇટવેરની અવનવી વેરાયટી માત્ર રૂ. 400થી 600માં ( સાઈઝ M થી 3 XL)બાળકો માટે● જીન્સ તથા કોટન પેન્ટ માત્ર રૂ. 500માં (સાઈઝ 22થી 30), માત્ર રૂ. 600માં (સાઈઝ 32થી 40)● શર્ટ માત્ર રૂ. 400માં ● ટી શર્ટ માત્ર રૂ. 400માં 1 નંગ, રૂ. 1000માં 3 નંગ● લોવર, શોર્ટ, કેપરીની અવનવી વેરાયટી વ્યાજબી ભાવે પાટીદાર સિલેક્શનપહેલો માળ, સાધના કોમ્પલેક્ષ,નીલકંઠ સ્કૂલની બાજુમાં,રાધે ટ્રેડ સેન્ટર અને ભવાની કોલ સેન્ટરની સામે,રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર,રવાપર રોડ, મોરબીઅલ્પેશભાઈ પટેલસંકેતભાઈ પટેલમો.નં. 9638355774મો.નં. 7041250300