●રૂ.1750થી 2999ની ખરીદી ઉપર રૂ.250નું ફાયદો ●રૂ.3500થી 5999ની ખરીદી ઉપર રૂ.500નો ફાયદો ●રૂ.7000થી 8999ની ખરીદી ઉપર રૂ. 1000નો ફાયદો●રૂ.10,500 કે તેનાથી વધુની ખરીદી ઉપર રૂ.1500નો ફાયદોઓફર તા.13થી 24 ઓક્ટોબર સુધી જ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાટા સ્ટોરમાં નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. સાથે અહીં ફૂટવેરમાં એકથી એક ચડિયાતી આઇટમો હોય, ઓફર્સના લાભ સાથે શોપિંગ કરવા આજે જ પધારો.મોરબીના ઉમિયા ચોકમાં સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બાટા સ્ટોર કાર્યરત છે. જ્યાં ફોર્મલવેર, કેઝ્યુલ, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી છે. અહીં સ્લીપર, ચંપલ, સેન્ડલ, શૂઝ, એસેસરીઝમાં લેડીઝ પર્સ, જેન્ટ્સના બેલ્ટ, શોકસ અને વોલેટ સહિતની આઇટમોનું મોટું કલેક્શન છે.હાલ અહીં ફૂટવેર, બેગ અને બેલ્ટ ઉપર ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ.1750થી 2999ની ખરીદી ઉપર રૂ.250નું ફાયદો મળશે. રૂ. 3500થી 5999ની ખરીદી ઉપર રૂ.500નો ફાયદો મળશે. રૂ. 7000થી 8999ની ખરીદી ઉપર રૂ. 1000નો ફાયદો મળશે. રૂ. 10,500 કે તેનાથી વધુની ખરીદી ઉપર રૂ.1500નો ફાયદો મળશે. ઓફરનો લાભ લેવા માટે કોઈ પણ બે પેર ખરીદવી ફરજિયાત રહેશે. ઓફર આજે તા.13થી તા.24 ઓક્ટોબર સુધી જ ચાલશે. તો આપના પરિવારની ફૂટવેરની ખરીદી કરવા બાટા સ્ટોરમાં પધારો અને ઓફરનો લાભ લ્યો.બાટા સ્ટોરસ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે, ઉમિયા ચોક, મોરબીમો.નં.9904519090