ફ્રીઝ, વોશિંગ મશીન, એલઇડી, માઇક્રોવેવ ઓવન, મોબાઈલ અને ઘરઘંટી સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ઉપર ઓફર લાગુ : ઇઝી ઈન્સ્ટોલેશન સાથે વ્યાજ વગરના સરળ હપ્તા સહિતના પણ અનેક લાભ : ઓફર્સ 20 ઓગસ્ટ સુધી જ લાગુ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે યોગી ઈલેક્ટ્રોનિક્સ સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે તા.10થી 20 ઓગસ્ટ ધમાકેદાર ઓફર્સ લઈને આવ્યુ છે. જેમાં એલઇડી, ફ્રીઝ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, મોબાઈલ અને ઘરઘંટી સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ઉપર બિગ શો રૂમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે 10થી 22.5 ટકા સુધીનું એડિશનલ કેશબેક પણ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ઉપર મળી રહ્યું છે. વધુમાં અહીં ઇઝી ઈન્સ્ટોલેશન સાથે વ્યાજ વગરના સરળ હપ્તા સહિતના પણ અનેક લાભ આપવામાં આવી રહ્યા છે. તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની બીજે ક્યાંયથી ખરીદી કરતા પૂર્વે એક વખત અહીંની મુલાકાત જરૂર લેવા યાદીમાં જણાવાયું છે. બ્રાન્ચ -1 ( સેમસંગ પ્લાઝા) ચિત્રકૂટ સિનેમા પાછળ, જૂના મહાજન ચોક, મોરબી મો.નં. 9825648696 બ્રાન્ચ -2 ગેસ્ટ હાઉસ રોડ, મોરબી મો.નં.9904255444